શ્રી વિવેકાનંદ હાઇસ્કૂલ
જેતલસર, રાજકોટ
Shree Vivekanand High School, Rajkot | Trust Activities

ટ્રસ્ટનાં હેતુઓ

  • શાળા માટેની ભૌતિક તથા શૈક્ષણિક સુવિધાઓ પુરી પાડવા તત્પર રહેવું.
  • સમયે - સમયે શૈક્ષણિક તેમજ અન્ય સાંપ્રત પ્રવાહોથી વાકેફ રહેવું.
  • શિક્ષણની અદ્યતન ટેકનોલોજીથી સંસ્થાના કર્મચારીગણને વાકેફ કરી, સંસ્થાનો સર્વાંગી વિકાસ સાધવો.
  • વધારાનું અન્યમાંથી લખવું.

ટ્રસ્ટનું કાર્યક્ષેત્ર

  • અશિક્ષિત વાલીઓને શિક્ષણનું મહત્વ સમજાવી તેનાં સંતાનો શાળાએ આવી શિક્ષણ મેળવે તેવી પ્રવૃત્તિ કરે છે.
  • અનુકુળતા પ્રમાણે રકતદાન શિબિરનું આયોજન કરે છે.
  • આર્થિક રીતે નબળા બાળકોને ગણવેશ તથા અભ્યાસિક સાહિત્ય પુંરૂ પાડવું.


   

મુખ્ય પાનું | શાળા વિશે | અમારો સંપર્ક |

© www.srivivekanandhsjlrjn.com, All rights reserved. Powered by Expedite Solutions Pvt. Ltd. | Site Viewers : 19,001