શ્રી વિવેકાનંદ હાઇસ્કૂલ
જેતલસર, રાજકોટ
Shree Vivekanand High School, Rajkot | Prayers

શાળાની પ્રાર્થના

સોમવાર

गुरुब्रह्मा गुरुर्विष्णु, गुरुदेवो महेश्वर: ।
गुरुसाक्षात् परंब्रह्म, तस्मै श्री गुरुवे नम: ।

या कुन्देऩ्दुतुषारहारधवला, या शुभवस्त्रावृता,
या वीणावरदण्डमडितकरा या श्वेतपद्मासना
या बह्माच्युतशंकरप्रभृतिभि: देवै सदा वंदिता,
सा माम् पातु सरस्वती भगवती नि:शेष जाडयापह ।

ૐ तत् सत् श्री नारायण तुं,
पुरुषोतम गुरु तुं सिद्ध बुद्ध तुं,
स्कंद विनायक सविता पावक तुं ।
ब्रह्म मझद तुं, यहव शक्ति तुं,
इशु पिता प्रभु तुं, रुद्र विष्णु तुं,
राम कुष्ण तुं, रहीम ताओ तुं ।
वासुदेव गोविंदस्वरूप तुं,
चिदानंद हरि तुं, अद्वितीय तुं,
अकालं निर्भय, आत्मलिंग शिव तुं, ।

ૐ सहनाववतुं सहनौ भुनक्तु,
सह वीर्य करवा वहै ।
तेजस्वीनावधितमस्तु मा विद्रिषां वहे
ૐ शांति: । ૐ शांति: । ૐ शांति: ।

અસત્યો માંહેથી પ્રભુ પરમ સત્યે તું લઈ જા,
ઉંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા,
મહા મૃત્યુમાંથી, અમૃત સમીપે નાથ લઈ જા,
તું હીણો હું છું તો, તુજ દર્શનનાં દાન દઈ જા.

મંગળવાર

જીવન અંજલી થાજો !
મારૂં જીવન અંજલી થાજો !
ભૂખ્યા કાજે ભોજન બનજો, તરસ્યાનું જળ થાજો,
દીન દુઃખીયાનાં આંસુ લો’ તાં અંતર કદી ન ધરાજો!
મારૂં જીવન અંજલી થાજો!
સતની કાંટાળી કેડી પર પુષ્પ બની પથરાજો,
ઝેર જગતના જીરવી જીરવી અમૃત ઉરનાં પાજો!
મારૂં જીવન અંજલી થાજો!
વણથાકયા ચરણો મારા નિત તારી સમીપે ધાજો,
હૈયાના પ્રત્યેક સ્પંદને તારૂં નામ રટાજો!
મારૂં જીવન અંજલી થાજો!
વમળોની વચ્ચે નૈયા મુજ હાલકલોલક થાજો,
શ્રદ્ધા કેરો દિપક મારો, ના કદીયે ઓલવાજો !
મારૂં જીવન અંજલી થાજો!

બુધવાર

ભગવાન હમારા સાથી હૈ । હમ ઉનકે સંગમે રહેતે હૈ,
વો અપને સંગમે રહતા હૈ । જૈસે દિપક મેં બાતી હો .......ભગવાન
ખુલતે હી આંખ હમેં દિલસે, હર પલ વો સાથ મેં રહેતા હૈ ।
કિતના વો પ્યાર હમેં કરતે, ઉનકી પલકો મેં રહતે હૈ ।
હમ ખુશનસીબ ઉનકો પાકર (2) જિંદગી હમારી દાસી હૈ.....ભગવાન
જીતના દુલાર માં કી મમતા, હમ પ્યાર પિતા કા પાતે હૈ ।
શિક્ષા દેતે રક્ષા કરતે, અપના સર્વસ્ય લૂંટાતે હૈ ।
પ્યારી મોરલી પ્રતિદિન હમકો (2) આતી પ્રભુ પ્રેમકી ભ્રાંતિ હૈ ......ભગવાન

ગુરૂવાર

ઓ શારદા ! તું આવ મારા જીવનમાં .......
વાણીમાં, વર્તનમાં, નર્તનમાં, મુજ કિર્તનમાં ....
મોર થઈ છવાજે, મુજ જીવન વસંતમાં,
વીણાના સુરો વહાવ, મુંજ કંઠમાં !
ઈશ તણા તું ગીત દેજે અંતરમાં !
જગનાં આંગણામાં નાચું, મોરલો બનીને તારો,
વિશ્વ પર છવાઈ જાઉં, ઈશના બની વિચારો.....
ભરજે વિશાળતા ઉર- અંબરમાં .....! વાણીમાં ...
કૃતજ્ઞતાનો રંગ રહે, મુજ અંગ અંગમાં,
હૈયું ભીજાતુ રહે પાંડુરગ રંગમાં!
ભકિત કેરો રંગ ભરજે વંદનમાં ....! વાણીમાં .....

શુક્રવાર

પ્રભુ નમીયે પૂરી પ્રીતે, સુખી કર તું દુઃખો હર તું.
સ્તુતિ કરીએ રૂડી રીતે, સુખી કર તું દુઃખો હર તું.
બનાવી તે બધી દુનિયા, બનાવ્યા તે ઉંડા દરિયા,
સૂરજ ને ચંદ્ર જગમગિયાં, સુખી કર તું દુઃખો હર તું.
જગત આખા ઉપર તારી. નજર ફરતી રહે ન્યારી,
અમારા કર્મ જોનારી, સુખી કર તું દુઃખો હર તું.
સઘળા પાપ બાળી દે,વળી બુદ્ધિ રૂપાળી દે,
નમીએ હાથ જોડીને, સુખી કર તું દુઃખો હર તું.
પ્રભુ નમીયે પૂરી.......

શનિવાર

તેરા નામ સબકે લબો પે સુબહ શામ હો.........
હમ ગુનાહ કે ઘને અંધેરોસે ડરે .....તેરા નામ
હમ તો સચ્ચે મનસે, સુ- કામના કરે (૨)
હમ બુરાઈ સે બચે,બસ નેક કામ કરે .......તેરા નામ
અબના કિસી દિલમેં કોઈ ઈન્તકામ હો....
જિંદગી ખુશહાલ હો હર આદમી હો સુખી.....તેરા નામ
રોશની હો પ્યારકી, ના હો કોઈ દુઃખી....
ઈસ જહાં પે એસા તેરા ઈન્તજામ હો.....તેરા નામ


   

મુખ્ય પાનું | શાળા વિશે | અમારો સંપર્ક |

© www.srivivekanandhsjlrjn.com, All rights reserved. Powered by Expedite Solutions Pvt. Ltd. | Site Viewers : 44,764