શ્રી વિવેકાનંદ હાઇસ્કૂલ
જેતલસર, રાજકોટ
Shree Vivekanand High School, Rajkot | Default

મુખ્ય પાનું

આચાર્યશ્રીની સંદેશ

  • જાહેર પરીક્ષાનું પરીણામ ઉત્તરોત્તર સુધરતું રહે છે.
  • શાળાના બાળકોને ફકત પુસ્તકીયુ જ્ઞાન ન આપી બાળકોનો સર્વાગી વિકાસ થાય તેવી સહ અભ્યાસક પ્રવૃત્તિઓ પ્રયુકિતઓ કરવામાં આવે છે.
  • બાળકોમાં રાષ્ટ્રીય ભાવના કેળવાય તે માટે રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી કરવામાં આવે છે.
  • ભારતીય સંસ્કૃતિ અને વૈશ્વિક મુલ્યોની જાળવણી થાય છે.
  • પર્યાવરણ જાગૃતિ અને આરોગ્ય જાળવણી દ્વારા નિરોગી બાળ વર્ષ કરેલ છે.


   

મુખ્ય પાનું | શાળા વિશે | અમારો સંપર્ક |

© www.srivivekanandhsjlrjn.com, All rights reserved. Powered by Expedite Solutions Pvt. Ltd. | Site Viewers : 18,999