શ્રી વિવેકાનંદ હાઇસ્કૂલ
જેતલસર, રાજકોટ
Shree Vivekanand High School, Rajkot | About Us

શાળા વિશે

  • અમારી આ શાળા જેતલપુર જંકશનનાં પોપટપરા વિસ્તારમાં આવેલી છે.
  • શાળાનું બિલ્ડિંગ સંપૂર્ણ હવા-ઉજાસવાળું પ્રદુષણ મુકત તેમજ ફાયર સેફટી અને ભૂકંપ પ્રૂફ પ્રમાણપત્ર ધરાવે છે.
  • શાળાના દરેક વર્ગખંડ 400 ચો.ફુટનાં છે.
  • લાયબ્રેરી, પ્રયોગશાળા, સ્ટાફરૂમ,તથા આચાર્યખંડ ૨૭૦ ચો.ફુટ ના છે.
  • શાળાનું મેદાન 2460 ચો.ફુટ જગ્યા ધરાવે છે.


   

મુખ્ય પાનું | શાળા વિશે | અમારો સંપર્ક |

© www.srivivekanandhsjlrjn.com, All rights reserved. Powered by Expedite Solutions Pvt. Ltd. | Site Viewers : 19,002