શ્રી વિવેકાનંદ હાઇસ્કૂલ
જેતલસર, રાજકોટ
Shree Vivekanand High School, Rajkot | Rules Regulations

નિતી નિયમો

ફી સ્વીકારવાના નિયમો

  • પ્રવેશ વખતે દાખલ ફી, સત્ર ફી તથા એનરોલમેન્ટ ફી ભરવાની હોય છે.
  • બીજા સત્રની ફી, બીજું સત્ર શરૂ થયાના દસ દિવસ સુધીમાં ભરવાની હોય છે.

શાળામાં પ્રવેશ માટેની પ્રક્રિયા ની માહિતી

  • શાળાનું પરિણામ આવ્યા બાદ વાલીઓએ પોતાના બાળકોનાં પ્રવેશ માટેનું ફોર્મ શાળા પાસેથી મેળવીભરવાનું હોય છે.
  • ફોર્મ સાથે શાળા છોડયાનું અસલ પ્રમાણપત્ર, માર્કશીટની પ્રમાણિત ઝેરોક્ષ અને વિદ્યાર્થીઓનો પાસપોર્ટ સાઈઝનો ફોટો - જોડવાનાં હોય છે.
  • તેમજ રાજય સરકારશ્રીનાં ધારા - ધોરણ પ્રમાણે પ્રેવેશ ફી, સત્ર ફી, તથા એનરોલમેન્ટ ફી ભરવાની હોય છે.

ફી ની માહિતી

શાળાનો ગણવેશ

માધ્યમિક માધ્યમિક શાળાનો ગણવેશ વિદ્યાર્થીઓ માટે
પ્રવેશ ફી સરકારશ્રી નક્કી કરે તે પેન્ટ :- ડાર્ક ગ્રે, શર્ટ :- રેડ બ્લેક ચેકસ
શિક્ષણ ફી વિદ્યાર્થીનીઓ માટે
- - સલવાર :- ડાર્ક ગ્રે, કુર્તો :- રેડ બ્લેક ચેક્સ દુપટ્ટો :- ડાર્ક ગ્રે
- - વિદ્યાર્થીઓમાં એકસૂત્રતા જળવાય તેમજ એકતાનો ગુણ કેળવાય.


   

મુખ્ય પાનું | શાળા વિશે | અમારો સંપર્ક |

© www.srivivekanandhsjlrjn.com, All rights reserved. Powered by Expedite Solutions Pvt. Ltd. | Site Viewers : 19,010